-
વર્ડપ્રેસ ફોટો ડિરેક્ટરીમાં ફોટા કેવી રીતે ઉમેરવા તે જાણો
નમસ્તે, હું વર્ડપ્રેસ કોમ્યુનિટી તરફથી ચેતન પ્રજાપતિ છું. આજે હું તમને બતાવવા માંગુ છું કે તમે તમારા પોતાના ફોટા પણ ડિરેક્ટરીમાં કેવી રીતે સબમિટ કરી શકો છો. તે ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ મૈત્રીપૂર્ણ કોમ્યુનિટી પણ છે. અત્યારે સુધી વર્ડપ્રેસ ફોટો ડિરેક્ટરી પાસે 12,949 ફોટા છે, જે સમગ્ર વિશ્વમાંથી મુક્તપણે સબમિટ કરવામાં…